સુરતમાં ફક્ત દોઢ જ મહિનામાં માસ્ક વગરના લોકો પાસેથી 2.74 કરોડ રૂપિયાની વસૂલાત

માસ્ક નહીં પહેરવા માટેના દંડની સત્તા પોલીસને આપવામાં આવ્યા બાદ પોલીસે ફક્ત દોઢ મહિનામાં જ પાલિકા કરતા ચાર ગણા દંડની વસૂલાત કરી છે. પાલિકાએ અત્યાર સુધીમાં 54.87 લાખનો દંડ માસ્ક … Read More

રૂપાણી સરકારનો મોટો નિર્ણય : કોરોના મહામારીમાં પ્રાઇવેટ હોસ્પિટલોની લૂંટ પર લગાવી રોક

ગુજરાતમાં કોરોના મહામારી સતત વકરી રહી છે. રોજ 1000થી વધારે કેસો આવી રહ્યાં છે. કોરોના સંક્રમણ અટકવાનું નામ લઈ રહ્યું નથી. ધીમેધીમે હોસ્પિટલો ફૂલ થઈ રહી છે. હોમ આઈસોલેશનની ગાઈડલાઈનને … Read More

ખેડૂતોને પાક વીમાના 14,125 કરોડના દાવાઓનું ચૂકવણું કરવા માંગ ઉઠી

ગુજરાત રાજ્યના ૧૦ લાખથી વધુ ખેડૂતોને હજુ સુધી પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં કપાસ અને મગફળીના પાક્વીમાંના દાવા હજુ ચૂકવાયા નથી જેથી રાજ્યના ખેડૂતોના કરોડોના દાવાઓનું ચુકવણું ત્વરિત કરાય તેવી માંગ … Read More

પોલીસ ખોટી રીતે હેરાન કરે તો કરો એક કામ, અધિકારીઓ થશે દોડતા

પોલીસે અસામાજિક તત્વો સાથે કડકાઈભર્યો અને નાગરિકો સાથે સંવેદનાભર્યો વ્યવહાર કરવો જોઈએ; પરંતુ વિપરિત સ્થિતિ જોવા મળે છે; અસામાજિક તત્વો સાથે સારું વર્તન અને નાગરિકો સાથે ઉધ્તાઈ ! લોકડાઉનનો ભંગ … Read More

કદ નહિ, સપના ઉંચા હોવા જોઈએ : ફક્ત સાડા 3.5 ફૂટના આરતી છે સૌથી સફળ IAS અધિકારી

કુદરતી ખોડખાપણને અવગણીને પણ માણસ ધારે ત્યાં પહોંચી શકે છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ છે આરતી ડોગરા. હા, ફક્ત સાડા 3.5 ફૂટની હાઈટ ધરાવનાર આરતી રાજસ્થાન કેડરની એક સફળ IAS … Read More

રાજકોટમાં યુવકની મહિલા સામે દાદાગીરી, કહ્યું, ‘CM રૂપાણી મારા માસા છે’

રાજકોટના એક યુવકની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે યુવક એક મહિલાને ગાળો આપીને દાદાગીરી કરી રહ્યો છે. વીડિયોમાં તે યુવક ‘CM મારા માસા છે’ એમ કહીને મુખ્યમંત્રીનું નામ … Read More

નાક અને આંખ સિવાય હવે આ અંગથી પણ શરીરમાં પ્રેવેશી શકે છે કોરોના વાયરસ

અત્યાર સુધી કોરોના મોં અને નાક વાટે થતો હતો એવી માન્યતા હતી, પરંતુ હવે નવું સંશોધન કહે છે કે કાન વાટે પણ કોરોના વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે. મોં-નાક ઉપરાંત … Read More

કોરોનાના પ્રકોપ વચ્ચે સુરત માટે ખુશીના સમાચાર, નવી સિવિલ હોસ્પિટલમાં વધુ 17000 લીટરની ઓક્સિજન ટેન્ક મુકાઈ

રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદ બાદ સુરતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું છે. સુરતમાં સ્થિતિ વધુ કથળતા નવી સિવિલમાં વધુ એક ઓક્સિજન ટેન્ક મુકાઈ છે. … Read More

સુરતમાં કોરોના સંક્ર્મણ વચ્ચે ભાજપ દ્વારા રાજકીય રેલી યોજીને ગાઇડલાઇનનું ઉલ્લંઘન : અલ્પેશ કથીરિયા

કોરોનાની વૈશ્વિક મહામારીને લઇ સમગ્ર દેશની અંદર ભયનો માહોલ ચાલી રહ્યો છે તંત્ર દ્વારા પણ આ ભયના માહોલ વચ્ચે લોકો વધુ જાગૃત બને અને ચુસ્તપણે સરકારના કાયદાઓનો અમલ કરવામાં આવે … Read More

ફિલ્મ રસિકો માટે સારા સમાચાર, ઓગસ્ટમાં શરુ થઇ શકે છે સિનેમાઘરો

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસ રોગચાળાને કારણે દેશના તમામ થિયેટરો ચાર મહિનાથી બંધ છે. આને કારણે ઘણી મોટી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ તરફ વળી છે. સિનેમાઘરોના કર્મચારીઓને પોતાના કુટુંબનું સંચાલન અને પરિવાર … Read More