ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની જીતને લઈ નીતિન પટેલનું મોટુ નિવેદન
ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર 3જી નવેમ્બરે પેટાચૂંટણી યોજાવવાનું ચૂંટણી કમિશ્નર તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી બન્ને પક્ષોમાં હાલ ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. સીઆર … Read More