CM પદે પોંખાવવા નીકળેલા નીતિન પટેલને માંડવેથી પરત વાળી ભાજપે અપમાનનું જૂતુ માર્યુ હતુઃ કોંગ્રેસ

કોંગ્રેસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર વડોદરા નજીક કરજણ ખાતે ચૂંટણીપ્રચાર દરમિયાન જૂતુ (Gujarat_Nitin patel_Congress) ફેંકવામાં આવ્યુ તે ઘટનાને વખોડી કાઢી હતી. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે આ ઘટનાને વખોડી કાઢતા … Read More

CM રુપાણીનો કોંગ્રેસ પર પ્રહાર : કોરોના વખતે કોંગ્રેસ જયપુરમાં દારૂ પીને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા

આજથી રાજ્યના સીએમ વિજય રૂપાણીએ પેટાચૂંટણી (ByElection) નાટે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. આજે અબડાસા (Abdasa)ના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ માટે તેઓએ કચ્છના નલિયામાં જાહેર સભા કરી હતી. કોરોના કાળમાં જાહેર સભા … Read More

ફેસ્ટીવ સીઝનની ખરીદી કરતી વખતે જો દુકાનદાર કેરી બેગના પૈસા માગે તો અહીંયા કરો ફરીયાદ, તરત જ થશે કાર્યવાહી

દેશમાં બધા તહેવારોની શરૂઆત થતાની સાથે ફેસ્ટીવ સીઝન સેલની પણ શરૂઆત થઈ ગઈ છે. લોકડાઉન અને કોરોના મહામારીની વચ્ચે ફેસ્ટિવ સીઝન સેલને લઈને લોકોમાં પણ ઘણો ઉત્સાહ છે. Amzon અને … Read More

જાણો ધોરણ 1 થી 5નાં બાળકો માટે દિવાળી પછી શાળા ખુલશે કે નહીં અને શિક્ષણની નવી નીતિ શું છે?

માર્ચ મહિનામાં લોકડાઉન જાહેર થયુ ત્યારથી રાજયભરની શાળાઓ બંધ છે અને અનલોક 5 માં પણ ખુલી નથી. કોરોનાનાં સંક્રમણનો હજુ ખતરો ટળ્યો નથી તેથી વિધાર્થીઓ માટે શાળાઓ ખોલવી જોખમકારક છે. … Read More

ભૂખમરામાં ‘ન્યુ ઇન્ડિયા’ની પરિસ્થિતિ શરમજનક, હંગર ઈન્ડેક્સ માં 107 દેશ માંથી 94 માં સ્થાને

ગ્લોબ હંગર ઈન્ડેક્સ 2020ની આજે જાહેરાત કરવામાં આવી હતી. એ પ્રમાણે ભારતનો સમાવેશ સૌથી વધુ ભૂખમરો વેઠતા 20 દેશોમાં થયો છે. ભારતનો ક્રમ 107 દેશોમાં 94મો નોંધાયો છે. વર્ષ 2020ના … Read More

સારા સમાચાર: પહેલા 30 કરોડ લોકોને મળશે કોરોનાની રસી, યાદી તૈયાર થઈ રહી છે, જાણો કોણ સામેલ થશે?

કોરોના વાયરસમાં હજી ઘટાડો જોવા મળ્યો નથી, જેના કારણે 1 લાખ 13 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસની વેક્સિન શોધવા માટે પૂરજોર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ … Read More

જો તમારે RTOનું આ કામ બાકી છે તો જલ્દી પતાવી લો કારણકે 19 ઓક્ટોબર પછી બંધ થઈ જશે RTOનાં આટલા કામ

હવે કોઈ પણ વાહનમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ નહી થવા ઉપર અને તેને ફિટનેસ સર્ટીફિકેટ આપવા ઉપર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. પરંતુ 15 ઓક્ટોબરના રોજ પરિવહન આયુક્તે આદેશ જાહેર … Read More

ગુજરાત પેટાચૂંટણી 2020 : ભાજપ પાર્ટી હારેલા ઉમેદવારો પર દાવ કેમ ખેલી રહી છે?

ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે અને પાર્ટીઓએ તમામ ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ગુજરાતમાં અગાઉ થયેલી રાજ્યસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં … Read More

કોરોનાના મોંઘા ઈન્જેક્શનો પણ છે નકામા, નવરાત્રિમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જ દવા અને દુઆ

દુનિયામાં હાલ ખરાબ દેશકાળ ચાલી રહ્યા છે. કોરોના કાળમાં નવરાત્રિ જેવા હિન્દુ તહેવારોમાં માતાજીની આરાધના ગરબે ઘૂમીને નહીં થઈ શકે. આરતી પૂજાથી જ માઈ ભક્તોને સંતોષ લેવો પડશે. તેમાં પણ સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન … Read More

કોરોનામાં નોકરી ગુમાવનાર લોકોને સરકાર આપશે 50% પગાર, જાણો કઈ રીતે?

સરકાર અટલ બીમિત કલ્યાણ યોજના (એબીકેવાઈ) માટે કેમ્પેઈન શરૂ કરવા જઈ રહી છે. અંગ્રેજીના બિઝનેસ સમાચાર ઈકોનોમિક ટાઈમ્સના શ્રમ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું, કે અત્યાર સુધી પ્રતિક્રિયા નબળી રહી છે. … Read More