કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 8458 કરોડનું વિશેષ વિમાન આજે દિલ્હી પહોંચશે, જાણો તેની ખાસિયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અમેરિકામાં તૈયાર કરવામાં આવેલું ખાસ વિમાન બોઈંગ 777 આજે ભારતની ધરતી પર ઉતરાણ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે અમેરિકામાં ખાસ બનાવાયેલું એક … Read More