ભાજપ માટે આજે દિવાળીનો આનંદ ! ચારે બાજુ મળ્યા જીતના સમાચાર

બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election)ની સાથે જ આજે બીજા રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. બિહાર ચૂંટણીમાં એક્ઝિટ પોલ (Exit Poll) ની ભવિષ્યવાણીને પલટતા ભાજપ (BJP)ના નેતૃત્વવાળી … Read More

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર! રૂપાણી સરકાર ઇલેક્ટ્રિક ગાડી પર આપી રહી છે 12000 ની છૂટ

રાજ્યના વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના CM રૂપાણીએ જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઇને કોલેજ સુધીનો … Read More

CM પદે પોંખાવવા નીકળેલા નીતિન પટેલને માંડવેથી પરત વાળી ભાજપે અપમાનનું જૂતુ માર્યુ હતુઃ કોંગ્રેસ

કોંગ્રેસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર વડોદરા નજીક કરજણ ખાતે ચૂંટણીપ્રચાર દરમિયાન જૂતુ (Gujarat_Nitin patel_Congress) ફેંકવામાં આવ્યુ તે ઘટનાને વખોડી કાઢી હતી. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે આ ઘટનાને વખોડી કાઢતા … Read More

CM રુપાણીનો કોંગ્રેસ પર પ્રહાર : કોરોના વખતે કોંગ્રેસ જયપુરમાં દારૂ પીને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા

આજથી રાજ્યના સીએમ વિજય રૂપાણીએ પેટાચૂંટણી (ByElection) નાટે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. આજે અબડાસા (Abdasa)ના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ માટે તેઓએ કચ્છના નલિયામાં જાહેર સભા કરી હતી. કોરોના કાળમાં જાહેર સભા … Read More

ગુજરાત પેટાચૂંટણી 2020 : ભાજપ પાર્ટી હારેલા ઉમેદવારો પર દાવ કેમ ખેલી રહી છે?

ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે અને પાર્ટીઓએ તમામ ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ગુજરાતમાં અગાઉ થયેલી રાજ્યસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં … Read More

ગુજરાતની પેટાચૂંટણીમાં કચ્છના અબડાસાની ચૂંટણીની પરંપરા તૂટશે કે નહી?

ભાજપે અબડાસા બેઠકમાં પ્રદ્યુમનસિંહ જાડેજાને ટિકિટ આપી છે. જાડેજા આ બેઠક પરથી ગત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે રાજીનામું આપ્યું હતું અને બાદમાં ભાજપમાં જોડાઈ … Read More

ગુજરાત પેટાચૂંટણી : બેરોજગાર વિદ્યાર્થીઓ ભાજપ માટે ઉભી કરશે મોટી સમસ્યા

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે રાજ્યમાં પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં આ વખતે વિદ્યાર્થીઓ ઝંપલાવવાના છે. લીમડીમાં 116, મોરબીમાં 124 તો ધારી, … Read More

‘આયાતીનું કંઈ કામ નથી’ કહેનારા સી.આર.પાટીલે કોંગ્રેસીઓને ટિકિટ આપી, હવે ખભે બેસાડીને જીતાડવા ય પડશે

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી માત્ર કૉંગ્રેસ નહીં, ભાજપ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ છે, કેમ કે કૉંગ્રેસે પોતાની આ તમામ 8 બેઠક સાચવવાની છે તો ભાજપના નવા પ્રમુખ સી.આર. પાટીલ … Read More

કોરોના મહામારી વચ્ચે સરઘસ કાઢવા બદલ BJP MLA અને ગાયિકા કિંજલ દવે સામે પગલા લેવાની ઉઠી માંગ

ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરમાં માસ્ક પહેરવા તેમ જ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા માટે વારંવાર ગાઇડલાઇન  (Covid Guidelines) બહાર પાડવામાં આવી રહી છે, ત્યારે ભાજપના ડીસા બેઠક પરથી ધારાસભ્ય (BJP … Read More

PM મોદી માટે 8,400 કરોડનું વિમાન, જયારે જવાનો માટે બુલેટપ્રુફ ટ્રક પણ નહીં : રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વીડિયો દ્વારા પ્રધાનમંત્રી મોદી પર કટાક્ષ કર્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતા કોંગ્રેસ નેતાએ પૂછ્યું કે આ કેવો ન્યાય છે કે પ્રધાનમંત્રી … Read More