ક્રિકેટર MS Dhoni એ લોકડાઉનમાં ફિલ્ડ બદલી, ક્રિકેટના ગ્રાઉન્ડના બદલે ખેતરમાં ઉતર્યા
મહેન્દ્રસિંહ ધોની lockdown ના ખાલી સમયનો સદુપયોગ કરી રહ્યા છે. તેઓ આ દિવસોમાં જૈવિક ખેતીની લાક્ષણિકતાઓ શીખી રહ્યા છે. હમણાં જ તેમને ટ્રેક્ટર પણ ખરીદ્યું છે. મહેન્દ્રસિંહ ધોની lockdown ના … Read More