યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, હવે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લામાં જ આપી શકશે પરીક્ષા – જાણો અહીંયા
કોરોનાનાં પ્રકોપ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનાં સમાચાર આપ્યાં છે. જેમાં યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ હવે પોતાનાં જ જિલ્લામાંથી પણ પરીક્ષા આપી શકશે. જેનાં માટે એક નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જે … Read More