Monthly Archives: August 2020

નવરાત્રી તો થશે, પણ ધ્યાનમાં રાખવા પડશે આ નિયમો..

કોરોના મહામારીના કારણે પહેલા તો નવરાત્રી લગભગ અશક્ય લાગી રહી હતી, પરંતુ 30 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારની નવી ગાઇડલાઈનમાં ખ્યાલ આવશે કે નવરાત્રિ કેવી રીતે ઉજવાશે. આ ગાઈડલાઈનમાં કયા મુદ્દાઓ મહત્ત્વના રહેશે તે સમય જણાવશે. પરંતુ ગાઈડ લાઇન પહેલા અમદાવાદી ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આયોજકો દ્વારા એક ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી… Read More »

AAP ગુજરાતના ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલીયા પર અનાજનું કૌભાંડ ઝડપવા બદલ ખોટી FIR દાખલ

જાણવા મળતી માહિતી મુજબ તારીખ 25 ઓગસ્ટના રોજ સુરત ઓલપાડ ટાઉનના રામચોક સોનીફળિયા નજીક રાશન અનાજ માફિયા ખાટીક બંધુઓના બે ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજના જથ્થાની ગુણો બદલી ખાનગી ગુણોમાં અનાજ ભરીને તમામ જથ્થો કાળા બજારમાં વેચવાના કાવતરુંમાં જીલ્લા પુરવઠા અધિકારી, પોલીસ, કલેકટર કચેરીના જાણથી જનતા રેડ પાડીને ગોપાલ ઈટાલીયા સમગ્ર મામલો બહાર લાવેલ હતા. સરકારી અનાજમાં… Read More »

આ દવાની અડધી ચમચી જીભની અંદર અને કોરોના છૂમંતર, ભાવનગરના તબીબનો ચોંકાવનારો દાવો

કોરોનાનો વાયરસ પ્રથમ નાક-કાન અને ગળામાંથી શરીરમાં પ્રવેશે છે. બે દિવસ એ ગળામાં રહે છે. પછી તેની સંખ્યા વધ્યા પછી તે શ્વાસ નળીમાં ઉતરે છે. પછી લોહીમાં જાય. બધા દર્દીને એક જ ફરિયાદ હોય કે ભૂખ નથી લાગતી, શ્વાસ બંધ થઈ ગયો. વાયરસ અંદર ગયા પછી તાવ આવે અને ઊધરસ આવે. ગળામાંથી ઊધરસ શ્વાસમાં ઉતરે… Read More »

નાણાં પ્રધાને આપ્યા સંકેત, ટુ-વ્હિલરની ખરીદીમાં ન કરતા ઉતાવળ, જીએસટી દરમાં થઇ શકે છે ફેરફાર

નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મંગળવારે કહ્યું હતું કે ટુ વ્હીલર ન તો કોઈ લક્ઝરી આઇટમ છે કે ન તો તે નુકસાનકારક ચીજોની શ્રેણીમાં આવે છે. તેથી, આના આધારે ગુડ્ઝ અને સર્વિસ ટેકસમાં સુધારા કરવા જરૂરી છે. ભારતીય ઉદ્યોગ સંઘ સાથે યોજાયેલી બેઠકમાં સીતારામણે કહ્યું હતું કે, જીએસટી કાઉન્સિલની બેઠકમાં દ્વિચક્રી વાહનો પરના જીએસટી દરમાં સુધારાના… Read More »

ભારતની બરબાદી માટે ચીન-પાકિસ્તાને મિલાવ્યો હાથ, બંને મળીને કોરોના જેવા વાઈરસનો હથિયાર તરીકે ઉપયોગ કરે તેવી સંભાવના

ભારત અને પાકિસ્તાનનો કાશ્મીર મુદ્દે વિવાદ જગવિખ્યાત છે. વળી, હાલ ભારત-ચીન વચ્ચે પણ તણાવનો માહોલ ચાલી રહ્યો છે. એવામાં ‘દુશ્મન કા દુશ્મન દોસ્ત’ કહેવત મુજબ ભારતને બરબાદ કરવા માટે ચીન અને પાકિસ્તાન એક થઇ ગયા છે. તેમજ જૈવિક હથિયાર નો ઉપયોગ કરવા હાથ મિલાવ્યા હોવાની વાત નો ખુલાસો થયો છે. ઓસ્ટ્રેલિયાની સિક્યોરિટી એક્સપર્ટ એન્થોની ક્લાનના… Read More »

આ એપ્લિકેશન વાપરતા પહેલા ચેતજો, નહીંતો ખબર પણ નહીં પડે અને બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી

મોબાઈલ એપ્સ દ્વારા યુઝર્સને છેતરવાના મામલા ઘણી વાર સામે આવતા હોય છે. એન્ડ્રોઇડ યુઝર્સને ફરી એક વખત ચેતવણી આપતા આ મોબાઈલ એપ્સને તરત જ તેનો વપરાશ બંધ કરી દેવાની સલાહ આપવામાં આવી છે. આ એપ્સ યુઝર્સને ખબર પણ નથી પડવા દેતી અને તેમનું એકાઉન્ટ ધીરે-ધીરે ખાલી કરી નાખે છે. સાઈબર સિક્યોરિટી અને સોફ્ટવેર ફર્મ સોફોસના સંશોધકે આ… Read More »

વિશ્વની પ્રથમ કોરોના વેક્સિન રશિયા ભારતને બદલે આ દેશને આપશે…

હાલ વિશ્વમાં કોરોના વાયરસની પ્રથમ વેક્સિન રજીસ્ટર કરનાર દેશ રશિયા છે. પરંતુ રશિયાની આ વેક્સિન પર વૈજ્ઞાનિકો દ્વારા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તેણે એશિયા, યુરોપ અને અમેરિકા ખંડના તમામ દેશોને પાછળ રાખીને રસી બનાવવામાં જબ્બર સફળતા મળી છે. એવામાં રશિયા ભારતનો મિત્ર દેશ હોવાને કારણે ભારતને પણ આ રસી જલ્દી મળે તેવી ભારતીઓમાં… Read More »

શું 2000 ની નોટ બંધ થવા જઈ રહી છે? સરકાર દ્વારા મોટા નિર્ણયના સંકેત

દેશમાં અલગ-અલગ બેન્કોના ATMમાંથી રૂ. 2,000ની ચલણી નોટોનું પ્રમાણ ઘટી રહ્યું છે, કારણ કે તેનું પ્રિન્ટિંગ જ જાણે બંધ થઇ ગયું છે. છેલ્લા કેટલાક સમયથી બેન્કોએ તો તેમના ATMમાં રૂ. 2,000ની નોટો નહીં રાખવાની સત્તાવાર રીતે જાહેરાત પણ કરી છે. ત્યારે આ મામલે હવે રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 2,000ની ચલણી… Read More »

મોદી સરકાર કોરોનાના દર્દી દીઠ નગરપાલિકાને આપે છે 1.5 લાખ રૂપિયા? હકીકત જાણવા અહીં ક્લિક કરો

કોરોના મહામારીના કેસ દેશમાં સતત વધી રહ્યાં છે. આ મહામારીની પરિસ્થિતિમાં વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર અનેક દાવા કરવામાં આવતા હોય છે. તેમાંથી કેટલાંક દાવા સાચા હોય છે અને મોટા ભાગના બોગસ. વોટ્સએપ પર પાછલા કેટલાંક દિવસોથી એક મેસેજ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેવામાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર દરેક કોરોના… Read More »

આગની 3 ઘટના છતાં તંત્ર ઊંઘમાં, અમદાવાદ બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાગી ભીંસણ આગ

ગણતરીના દિવસો પહેલા જ અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલી શ્રેય હોસ્પીટલના ICU વોર્ડમાં મધરાત્રીએ આગ લાગી હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલ 8 દર્દીના કરુણ મોત થયા હતા. રાજ્યમાં સતત બની રહેલી આગની ઘટનાથી પણ તંત્રએ કંઇ સીખ્યુ ન હોય તેવું લાગી રહ્યું છે. આજે જામનગરની જી.જી હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી અને આ ઘટનાથી… Read More »