ભારતમાં કોરોના વેક્સિનની કિંમત રહેશે 225 રૂપિયા, વેક્સીન બનાવતી કંપનીએ કર્યો દાવો
ઓગસ્ટ મહિનામાં ભારત કોરોના સંક્રમિતઓના આંકડામાં પ્રથમ નંબરે છે. આ સંજોગોમાં લોકો હવે કોરોના વેક્સિનની ટ્રાયલના પરિણામની આશા રાખીને બેઠા છે. આ મામલે દુનિયાને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન પાસેથી સૌથી વધારે આશા છે, જે હ્યુમન ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ગરીબો અને મધ્યમ વર્ગીય પરિવારોને આ વેક્સિન માત્ર 225… Read More »