Category Archives: ઉદ્યોગ જગત

હવે માત્ર ૨ મિનિટમાં ૨ લાખ રૂપિયા સુધીની લોન મળશે

ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ પેટીએમ (Paytm)એ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન સર્વિસ શરૂ કરી છે. પેટીએમની આ સેવાનો લાભ વર્ષના 365 દિવસ લઈ શકાશે, એટલે તમે આ લોન માટે રજાના દિવસે પણ અપ્લાય કરી શકો છો. આ લોન NBFC અને બેંકોની તરફથી આપવામાં આવશે. પેટીએમની પર્સનલ લોન સર્વિસ અંતર્ગત વર્ષના 365 દિવસ કોઈપણ સમયે માત્ર 2 મિનિટમાં… Read More »

તહેવારોની સીઝનમાં ભારતીય ઉદ્યોગપતિઓ ચીનને મોટો ઝટકો આપશે, ચાઇનીઝ વસ્તુઓ નહીં વહેંચાય, દેશી દિવાળી ઉજવાશે

ચીન (ભારત-ચીન રીફ્ટ) ના તનાવ વચ્ચે ભારતીય વેપારીઓએ દેશના દરેક ઘરને દિવાળી પર સ્વદેશી દીવા, મીણબત્તીઓથી રોશની કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. વેપાર સંગઠન કેટ (સીએઆઇટી) એ કહ્યું છે કે આ વખતે લોકોને ઉત્સવની સીઝનમાં ભારતની બનાવવામાં આવેલી મૂર્તિઓથી માંડીને ગિફ્ટની વસ્તુઓ અને અન્ય ઉત્પાદનોમાં સ્કીર્ટિંગ આપવામાં આવશે. ભારત-ચીન રીફ્ટ વચ્ચે દેશના ઉદ્યોગપતિઓએ આ… Read More »

લોકડાઉનમાં મુકેશ અંબાણીએ દર કલાકે 90 કરોડની કમાણી કઈ રીતે કરી? અહીં જાણો

કોરોના વાઇરસના કારણે જ્યારે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર નબળું પડી ગયું છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી એલન મસ્કને પાછળ છોડીને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. સાથે-સાથે તેઓ સમગ્ર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ પણ છે. આઈઆઈએફએલ વૅલ્થ હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2020ને ટાંકીને ધ ઇન્ડિયન એક્સપ્રેસ લખે… Read More »

આખરે કોને મળશે મુકેશ અંબાણીનું સામ્રાજ્ય? પરિવારમાં ઝઘડા નિવારવા અપનાવ્યો આ ઉપાય

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી એક ફેમિલી કાઉન્સિલ બનાવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ આમ કરવા પાછળનું કારણ રિલાયન્સના બિઝનેસ એમ્પાયર માટે ઉત્તરાધિકારી નક્કી કરવાનું છે. આ કાઉન્સિલમાં પરિવારનાં તમામ સભ્યોને બરાબરનું પ્રતિનિધિત્વ મળશે, જેમાં નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણી, અનંત અંબાણી અને દીકરી ઈશા અંબાણી પણ સામેલ હશે. આ કોણ-કોણ હશે કાઉન્સિલના મહત્વના… Read More »

એરટેલ, વોડાફોન-આઈડિયાના ગ્રાહકોને મોટો ઝટકો, આવતા મહિનેથી રિચાર્જ થશે 10% મોંઘુ

એરટેલ અને વોડાફોન-આઈડિયા તરફથીમળતાં અહેવાલો મુજબ સપ્ટેમ્બરની શરૂઆતથી આગામી તબક્કાના ટેરીફમાં ભાવ વધારા અંગે તેઓ વિચારી રહ્યા છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બંને ટેલિકોમ ઓપરેટર્સ ડેટા અને કોલિંગ પ્લાન્સ પર 10 ટકાના વધારા અંગે વિચારી રહ્યા છે, જે આગામી સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2020થી લાગુ કરી શકે છે. મોટા પ્રમાણમાં કુલ આવકને વ્યવસ્થિત કરવાના… Read More »

આ છે ભારતની સૌથી ધનિક મહિલા, સંભાળશે HCL ની કમાન

ભારતની અગ્રણી ટેક કંપની HCL ટેકનોલોજીસના ચેરમેન પદેથી શિવ નાદરે આજે શુક્રવારે રાજીનામું આપ્યું છે અને કંપનીની કમાન તેમની પુત્રી રોશની નાદર મલ્હોત્રાના હાથમાં સોપી છે. 38 વર્ષીય રોશનીનું નામ નાદર મલ્હોત્રાને ફોર્બ્સની ધ વર્લ્ડ્સ 100 મોસ્ટ પાવરફુલ વુમન-2019માં શામેલ છે. આટલું જ નહીં, IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા અનુસાર, રોશની વર્ષ 2019માં 36,800 કરોડની સંપત્તિવાળી… Read More »

અમદાવાદમાં પાનના ગલ્લાઓવાળાએ AMCના દંડ-સીલ કાયદા સામે વિરોધ નોંધાવ્યો

કોરોના સંક્રમણના નામે પાનના ગલ્લાંવાળાઓ સામે તંત્રની લાલ આંખ અને  દંડની કરાતી કાર્યવાહીને કારણે  પાનના ગલ્લાંવાળાઓમાં ભારે હોબાળો મચી ગયો છે. રાજયના પાનના ગલ્લાંવાળાઓ એક મંચ પર ભેગા થઇને ગયા છએ. તેમના ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસીએશને દંડની જોગવાઇ દૂર નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે. આ અંગે સરકાર દ્રારા કોઇ પગલાં… Read More »

પાનના ગલ્લાઓમાં ફફડાટ, 10 હજાર રૂપિયાનો દંડ ક્યાંથી લાવીને ભરવો?

ગઈકાલે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આજે શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી જાહેરમાં માસ્ક ન પહેરવા અને થૂંકવા બદલ માતબર રકમની વસૂલાત કરી છે. માસ્ક ન પહેરવાના બદલ 1.61 લાખ અને પાનના ગલ્લાવાળા પાસેથી 84,900 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. જેના ડરથી આજે વહેલી સવારથી શહેરના કેટલાક વિસ્તારોમાં પાન પાર્લર બંધ જોવા મળ્યા હતા. દંડની… Read More »

રત્નકલાકારો માટે રૂ. 1000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ ઉઠી, મૃત્યુ પામનારને 5 લાખ આપવા રજૂઆત

લાંબા સમયથી રત્નકલાકાર માટે ચિંતા વ્યક્ત કરતાં ડાયમંડ વર્કર યુનયિન દ્વારા જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને આર્થિક પેકેજ જાહેર કરવા રજૂઆત કરી ચૂક્યું છે. ત્યારે સોમવારે તા.૧૩મી જુલાઇએ રત્નકલાકાર વિકાસ સંઘના આગેવાનોએ પણ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને કોરોનામાં મૃત્યુ પામનાર રત્નકલાકાર પરિવારને પણ આર્થિક સહાય કરવા માટેની તેમજ કોરોનાના કારણે આર્થિક રીતે સંકટમાં મુકાયેલા કારીગરો માટે… Read More »