Category Archives: ધર્મ

ગુજરાત સરકારે અમદાવાદની રથયાત્રાને આપી અનુમતિ, મુખ્યમંત્રી કરશે સોનાની સાવરણીથી રસ્તો સાફ કરવાની વિધિ

ગાંધીનગર, -ગુજરાત સરકારે ચાલુ વર્ષે કોરોના સંકટની વચ્ચે અમદાવાદમાં પ્રખ્યાત જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવાની મંજૂરી આપી છે. દર વર્ષે ગુજરાતી કેલેન્ડર મુજબ આ વર્ષે અષાઢી બીજ તિથિએ યોજાનારી આ ઐતિહાસિક રથયાત્રાની 143 મી આવૃત્તિ હશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના જમાલપુરના જગન્નાથ મંદિરના પ્રાંગણમાં સોનાની સાવરણી મુકવાની પહેલી… Read More »

છૂટ આપવા છતાં રાજ્યભરમાં આટલી તારીખ સુધી નહિ ખુલે સ્વામિનારાયણ મંદિરો

અમદાવાદ, કોરોનાને પગલે સરકાર તબક્કાવાર લોકડાઉન લગાવાયા બાદ હવે અનલોક 1 ની જાહેરાત કરવામાં આવી છે. જેના અનુસાર તબક્કાવાર તમામ પરવાનગી આપવામાં આવી રહી છે. તેવી જ રીતે 8 તારીખથી મોલ, મલ્ટીપ્લેક્સ અને મંદિરોને પણ પરવાનગી મળવાની શક્યતાઓ છે. જો કે અનેક ધાર્મિક સંસ્થાઓ દ્વારા મંદિરો પરવાનગી હોવા છતા પણ નહી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો… Read More »

વિશ્વ વંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત વિશ્વના સૌથી મોટા મંદિર અક્ષરધામની આ બાબતોથી તમે અજાણ હશો

દિલ્હી શહેર લોકોને આકર્ષિત કરવા વાળુ શહેર છે, અહીંયાની સંસ્કૃતિ અને ધર્મ બંને લોકોને આકર્ષિત કરે છે. આકર્ષણનું એક બીજું કારણ અહીંયા બનેલું અક્ષરધામ મંદિર પણ છે જે સ્વામિનારાયણ મંદિરના નામથી પણ પ્રખ્યાત છે. આ મંદિર વિશ્વના વિશાળ મંદિરોમાંનું એક છે. તેનું વિશાળ આર્કિટેક્ચર તેના ઇતિહાસને દર્શાવે છે. આવો મનમોહક અને વિશાળ મંદિર ની કંઈક… Read More »