કોરોનામાં નોકરી ગુમાવનાર લોકોને સરકાર આપશે 50% પગાર, જાણો કઈ રીતે?

By | October 16, 2020

સરકાર અટલ બીમિત કલ્યાણ યોજના (એબીકેવાઈ) માટે કેમ્પેઈન શરૂ કરવા જઈ રહી છે. અંગ્રેજીના બિઝનેસ સમાચાર ઈકોનોમિક ટાઈમ્સના શ્રમ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું, કે અત્યાર સુધી પ્રતિક્રિયા નબળી રહી છે. પરંતુ, તેને રફ્તાર આપવા માટે નવી યોજના બનાવી છે. અમે તેના માટે જાહેરાત આપીશુ અને વધારેમાં વધારે લાભાર્થી સુધી પહોંચીશું. કોરોના સંકટમાં નોકરી ગુમાવનાર કર્મચારી રાજ્ય વીમા નિગમ (એએસઆઈસી) સાથે જોડાયેલા સબસ્ક્રાઈબર્સને રાહત મલશે. તે એબીકેવાઈ હેઠળ પોતાની સેલરીના 50 ટકા સુધી બેરોજગારી રાહત લેવા માટે દાવો કરી શકે છે. તેમણે ફરી નોકરી મળી જાય તો, પણ તે લોકો આનો ફાયદો લઈ શકશે. ઈએસઆઈસી તેના માટે પોતાના 44,000 કરોડ રૂપિયાના ફંડનો ઉપયોગ કરશે.

સરકાર અટલ વીમા કલ્યાણ યોજાના (ABKY) માટે કેમ્પેઈન (Campaign) શરૂ કરવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યાર સુધી આને લઇને પ્રતિક્રિયા એટલી ખાસ રહી નથી, પરંતુ આને ગતિ આપવા માટે નવી યોજના બનાવી છે. આ માટે સરકાર જાહેરાત આપશે જેથી આનો લાભ વધારેથી વધારે લોકો સુધી પહોંચી શકે. કોરોના સંકટમાં નોકરી ગુમાવનારા કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)થી જોડાયેલા સબ્સ્ક્રાઇબર્સને રાહત મળશે.

હવે શું થશે – મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડિસેમ્બર સુધી ઈએસઆઈસી મેમ્બર્સ તેનો ફાયદો ુઠાવી શકે છે. ગત મહિને ઈએસઆઈસીએ અટલ બીમિત કલ્યાણ યોજનાનો 1 જુલાઈ 2020થી 30 જૂન 2021 એટલે કે 1 વર્ષ માટે અને વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે.

નવા સોશિયલ સિક્યોરિટી કોડ કાયદા હેઠળ સરકારે એ પણ નિર્ણય લીધો છે કે, તે એસઆઈસીની સેવાઓનો વિસ્તાર દેશના તમામ 740 જિલ્લામાં વદારશે. શ્રમ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, તેના માટે આયુષ્યમાન ભારત સ્કીમ હેઠળ રજિસ્ટર હોસ્પિટલો અને છર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડરો સાથે ગટબંધન કરવામાં આવ્યું છે.

આ હેઠળ અચાનક નોકરી છૂટ્યા બાદ 2 વર્ષ સુધી એક નિશ્ચિત આર્થિક મદદ આપવામાં આવે છે. જો તમે સંગઠિત ક્ષેત્રમાં નોકરી કરો છો અને તમારી કંપની તમારું PF અથવા ESI દર મહિને તમારા વેતનમાંથી કાપે છે તો તમે આનો લાભ લઈ શકો છો. જો કોઈ ખરાબ વ્યવહાર, વ્યક્તિગત કારણ અથવા પછી કોઈ કાયદાકીય કાર્યવાહીના કારણે બેરોજગારીની સ્થિતિ પેદા થાય છે તો આ સ્કીમનો લાભ નહીં મળે. ESICના ડેટા બેઝમાં ઇંશ્યોર્ડ વ્યક્તિનું આધાર અને બેંક ખાતુ લિંક હોવું જોઇએ. ત્યારે જ તેને ફાયદો મળશે. નોકરી છૂટ્યાના 30 દિવસ બાદ જ આ સ્કીમ માટે આવેદન કરી શકશો. પહેલા આ સમયસીમા 90 દિવસની હતી. તમારા આવેદનને મંજૂરી મળ્યા બાદ તમારા બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો, તમારે ઈએસઆઈસીની અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના માટે રજિસ્ટ્રેશન કરવું પડશે. તમે કર્મચારી રાજ્ય વીમા નિગમની વેબસાઈટ પર જઈ અટલ બીમિત વ્યક્તિ ક્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરી શકીએ છીએ. આ હેઠળ અચાનક નોકરી છૂટ્યા બાદ બે વર્ષ સુધી એક નિશ્ચિત આર્થિક મદદ આપવામાં આવી શકે છે. જો તમે સંગઠીત ક્ષેત્રમાં નોકરી કરો છો અને તમારી કંપની તમારો પીએફ અથવા ઈએસઆઈ દર મહિને તમારા પગારમાંથી કાપે છે તો તમે તેના માટે પાત્ર છો.

જો કોઈ ખોટા વ્યવહાર, પર્સનલ કારણ અથવા પછી કાયદાકીય કાર્યવાહી હેઠલ બેરોજગારીની સ્થિતિ પેદા થાય છે, તો આ સ્કિમનો લાભ નહીં મળે. ઈએસઆઈસીના ડેટા બેસમાં ઈન્શ્યોર્ડ વ્યક્તિનો આધાર અને બેન્ક ખાતા લિંક હોવા જોઈએ. ત્યારે જ તેમને ફાયદો મળી શકે છે.

નોકરી છૂટ્યાના 30 દિવસ બાદ જ આ સ્કીમ માટે અરજી કરી શકો છો. પહેલા આ સમયસીમા 90 દિવસ માટે હતી. તમને આ સ્કીમ માટે ઓનલાઈન અરજી કરવી પડશે. તમારી અરજીને મંજૂરી મળ્યાના 15 દિવસ બાદ તમારા બેન્ક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *