આજે છે World Ocean Day, જાણો શા માટે ઉજ્જવમાં આવે છે

By | June 8, 2020

વિશ્વ મહાસાગર દિવસ વિશ્વભર માં 8 જૂન ના દિવસે ઉજવવા માં આવે છે. મહાસાગર એ ફકત પૃથ્વી પર જીવનનું પ્રતીક જ નથી પરંતુ પર્યાવરણ સંતુલન માટે ની મુખ્ય ભૂમિકા ભજવે છે.

મહાસાગર માં પ્લાસ્ટિક નાખવાં ના કારણે તે ધીરે ધીરે અપશિષ્ટ થવા લાગ્યું છે. તેને કારણે સમુદ્ર ના જીવ પર પણ પ્રતિકૂળ પ્રભાવ પડ્યો છે. તેઓ ભૂલ થી પ્લાસ્ટિક ને પોતાનો ખોરાક સમજી લે છે અને તેમને પોતાના જીવ થી હાથ ધોવા પડે છે.

વિશ્વ મહાસાગર દિવસ ઉજવવાનો ઉદ્દેશ

વિશ્વ મહાસાગર દિવસ ઉજવવા નું મુખ્ય કારણ તેનું મહત્વ અને તેના કારણે વિશ્વ માં આવવા વાળી ચુનોતી વિશે વિશ્વ માં જાગૃકતા ઉત્પન્ન કરવાનું છે. તેનો ઉદ્દેશ લોકો ને તેમના જીવન માં મહાસાગર નું મહત્વ દર્શાવવાનું છે.

વિશ્વ મહાસાગર દિવસની શરૂઆત

વિશ્વ મહાસાગર દિવસ સૌપ્રથમવાર 8 જૂન 1992 માં રિયો ડી જાનેરો માં થયેલા “પૃથ્વી ગ્રહ” નામની ફોરમ પછી અને 2008માં સંયુક રાષ્ટ્ર સંઘ દ્વારા આધિકારિક માન્યતા દીધા પછી ઉજવા લાગ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *