હવે મોટી સાઈઝનું આધાર કાર્ડ સાથે રાખવાની જરૂર નહીં પડે, આવી ગયું નવું PVC આધારકાર્ડ, ઘર બેઠા જ મંગાવી શકાશે

By | October 14, 2020

આજની તારીખમાં, દરેક સરકારી યોજનાનો લાભ મેળવવા માટે આધાર નંબર ફરજિયાત થઇ ગયો છે. આ ઉપરાંત, જ્યારે નવું સિમકાર્ડ લેવા માટે અને બેંક માં ખાતું ખોલાવવું હોય ત્યારે પહેલા આધાર નંબર આપવો જરૂરી બન્યો છે. સાથે જ એડ઼્રેસપ્રૂફના રૂપમાં આધારનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકોના એડમિશન માટે આધારકાર્ડ પણ જરૂરી છે. હકીકતમાં, ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) હવે આધાર કાર્ડ પોલિવિનાઇલ ક્લોરાઇડ (પીવીસી) કાર્ડ જારી કરી રહ્યું છે. નવા આધારકાર્ડ એટીએમ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની જેમ જ છે. જેને તમે સરળતાથી તમારા વોલેટમાં સાચવી શકશો.

નવા PVC કાર્ડની ગુણવતા પહેલાની સરખામણીએ સારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *