Flipkart માં Oppo ના ફોન પર ચાલી રહ્યો છે સેલ, 5 થી 12 હજાર સુધીનું મળશે ડિસ્કાઉન્ટ

By | June 5, 2020

જો તમે નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો અને સાથે જ મોટું ડિસ્કાઉન્ટ પણ જોઈએ છે તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે flipkart પર ચાલી રહેલા oppo sale નો આજે છેલ્લો દિવસ છે. એનો મતલબ તમારી પાસે oppo સ્માર્ટફોન ખરીદવાનો આજે છેલ્લો મોકો છે.

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે oppo સેલમાં oppo મોબાઈલ પર ૧૨ હજાર રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. flipkart પર ચાલી રહેલા oppo સેલમાં oppo F11 pro, oppo reno 2,oppo reno 3 pro, oppo A7 પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે Oppo fantastic days sale માં HDFC bank, ICICI bank ના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ અને ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન પર ૧૫૦૦ રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ છે.

Oppo fantastic days sale on flipkart

Oppo F11 pro ની કિંમત ભારતમાં

16MP કેમેરા સેન્સર અને 48MP કેમેરા સેન્સર વાળો oppo F11 pro સ્માર્ટફોનના 6GB રેમ/128GB સ્ટોરેજ વેરિએન્ટ ને flipkart માં 40% છૂટ સુધી વેચવામાં આવી રહ્યો છે. આ ફોનનો 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિયન્ટ ૧૭,૯૯૦ રૂપિયા (એમઆરપી ૨૯,૯૯૦) રૂપિયા માં ખરીદી શકાય છે.

આ ઉપરાંત ફોનમાં 4000 mAh ની દમદાર બેટરી પણ મળશે. સ્પીડ અને મલ્ટિ ટાસ્કિંગ માટે Oppo બ્રાન્ડના સ્માર્ટફોનમાં મીડિયા હેલીયો p70 ઓકટા-કોર પ્રોસેસર નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ખરીદવા માટે અહીં ક્લિક કરો

Oppo reno 2 ની કિંમત ભારતમાં

સ્પીડ અને મલ્ટિ ટાસ્કિંગ માટે કવાલકોમ સ્નેપડ્રેગન 370g પ્રોસેસર થી ઓછું Oppo reno 2 સ્માર્ટફોનને ૫ હજાર રૂપિયાથી ઓછામાં ખરીદવાનો સોનેરી મોકો છે. તદુપરાંત ગ્રાહકોને બધા prepaid ટ્રાન્ઝેક્શન પર ૫ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Oppo A7 ની કિંમત ભારતમાં

ઓપો કંપનીનો આ સ્માર્ટફોન ફ્લેટ ૬ હજાર ની છૂટ સાથે વેચવા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ ફોનને 35% ની છોડ સાથે વેચવામાં આવે આવી રહ્યો છે, ફોનની 3gb રેમ અને 64gb સ્ટોરેજ વેરિએન્ટ ૧૦,૯૯૦ રૂપિયા (એમ આર પી ૧૬,૯૯૦) માં મળી રહ્યા છે.

સૌથી જરૂરી વાત એ કે ફોનમાં સ્પીડ અને મલ્ટિટાસ્કિંગ માટે સ્નેપડ્રેગન ૪૫૦ પ્રોસેસર અને ૪૨૩૦ mAh ની દમદાર બેટરી ફોનમાં ઉપલબ્ધ છે.

ખરીદવા માટે અહીં ક્લિક કરો

Oppo reno 3 pro ની કિંમત ભારતમાં

44MP ડ્યુલ ફ્રન્ટ કેમેરા ની સાથે આવી રહેલો oppo રેનો 3 pro સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોનના 8gb રેમ અને 128gb સ્ટોરેજ વેરિએન્ટ નો 1000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટની સાથે વેચવા માટે ઉપલબ્ધ છે.

મહત્વની વાત કરીએ તો ફોનમાં મીડિયાટેક હેલીયો p95 પ્રોસેસર અને ફોનમાં કુલ ૬ કેમેરા આપવામાં આવ્યા છે, ચાર ફોનના બેક પેનલ પર અને બે સેલ્ફી લવર્સ માટે.

ખરીદવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *