કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 8458 કરોડનું વિશેષ વિમાન આજે દિલ્હી પહોંચશે, જાણો તેની ખાસિયત

By | October 2, 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અમેરિકામાં તૈયાર કરવામાં આવેલું ખાસ વિમાન બોઈંગ 777 આજે ભારતની ધરતી પર ઉતરાણ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે અમેરિકામાં ખાસ બનાવાયેલું એક સ્પેશિયલ વિમાન આજે નવી દિલ્હીમાં પહોંચ્યું છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ માટે બનાવાયેલા ખાસ વિમાન જેવું આ વિમાન અમેરિકાના ડલ્લાસ શહેરમાં બોઇંગ કંપનીએ બનાવ્યું છે. મોટે ભાગે એને એરફોર્સ વન નામ અપાશે અને તેનું સંચાલન ભારતીય વાયુસેના કરશે. માત્ર એકવાર ઇંધણ લીધા પછી આ વિમાન ભારતથી અમેરિકા સુધીનું ઉડ્ડયન વચ્ચે ક્યાંય અટક્યા વિના કરી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિના એરફોર્સ વન જેવી જ ક્ષમતાઓ ધરાવતા આ વિમાનમાં અનેક ખુબીઓ છે. આ વિમાનનો ઉપયોગ વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ કરી શકશે.ભારતમાં એક સાથે બે બોઇંગ 777-300ER (Boeing 777-300ER) વિમાન આજે લેન્ડ થશે. જેનો ઉપયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi), રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind) અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ (M. Venkaiah Naidu) કરશે.

વડાપ્રધાન અત્યાર સુધી એર ઈન્ડિયા-વન કોલ સાઈનથી બોઈંગ-747નુ ઉપયોગ કરતા હતાં. પરંતુ હવે વડાપ્રધાન મોદી બોઈંગ-777 નો ઉપયોગ કરશે. હવે તેઓ આ નવું વિમાન બોઇંગ-777 વાપરશે. આ વિમાન 35 હજાર ફૂટની ઊંચાઇએ કલાકે 900 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે. એકવાર ઇંધણ લીધા પછી આ વિમાન 6,800 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. આ વિમાન હવામાંજ નવેસર ઇંધણ ભરી શકે છે. આ વિમાનમાં રડારને જામ કરી દેતું જામર લગાડેલું છે. ઉપરાંત તેના પર મિસાઇલ હુમલાની કોઇ અસર નહીં થાય. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિમાન આજે ગમે ત્યારે ભારત આવી પહોંચે તેવી શક્યતા છે. આ વિમાન હવામાં ઉડતુ અભિધ્ય વિમાન છે.

જેમાં કલર અને સુરક્ષાનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે

જેમાં ત્રણ પ્રકારના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાંથી બે રંગ અમેરિકી રાષ્ટ્રપતિના એરફોર્સ વનને મળતો આવે છે. સૂત્રોનું કહેવુ છે કે, બોઈંગ-777માં જે રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં સફેદ, હલ્કા વાદળી અને નારંગી રંગ સામેલ છે. હલ્કા લીલો અને સફેદ રંગનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. જોવામાં પણ આ વિમાન ઘણા શાનદાર છે. અમેરિકી રાષ્ટ્રપતિ માટે બનાવાયેલા ખાસ વિમાન જેવું આ વિમાન અમેરિકાના ડલ્લાસ શહેરમાં બોઇંગ કંપનીએ બનાવ્યું છે. આ વિમાનને એરફોર્સ વન નામ અપાશે. તેનું સંચાલન ભારતીય હવાઇ દળ કરશે. આ વિમાન ‘બખ્તરિયું’ વિમાન હશે.

કેટલી ઝડપે ઉડાન ભરશે આ પ્લાન

માત્ર એકવાર ઇંધણ લીધા બાદ આ વિમાન ભારતથી અમેરિકા સુધીનું ઉડ્ડ્યન વચ્ચે ક્યાંય અટક્યા વિના કરી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિનું વિમાન એરફોર્સ વન 35,000 ફૂટની ઉંચાઈ પર 1013 કિમી પ્રતિ કિમીની કલાકે ઉડાન ભરશે. એરફોર્સ વન 35,000 ફૂટની ઉંચાઈ પર 1013 કિમી પ્રતિકલાકની ઝડપી આ વિમાન ઉડાન ભરી શકે છે. એક વારમાં આ વિમાન 6800 માઈલ સુધીનું અંતર કાપી શકે છે. આ વિમાન વધુમાં વધુ 45,100 ફૂટ ઉંચાઈ સુધી જઈ શકશે. આ વિમાનના ઉડાન દરમિયાન 1,81,000 ડૉલર ( લગભગ 1 કરોડ 30 લાખ રૂપિયા )નો ખર્ચ આવે છે. તો વળી વડાપ્રધાન મોદીનું આ નવું વિમાન લગભગ 900 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડશે. અત્યાર સુધી વડાપ્રધાન એર ઇન્ડિયા-વન કોલ સાઇન સાથે બોઇંગ 747 વિમાન વાપરતા હતા. હવે આ નવું વિમાન બોઇંગ 777 વાપરશે. આ બખ્તરિયું વિમાન 35 હજાર ફૂટની ઊંચાઇએ કલાકે 900 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે. એકવાર ઇંધણ લીધા પછી આ વિમાન 6,800 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. તેવી જ રીતે આ વિમાન હવામાં જ ઇંધણ ભરી શકે છે.

મિસાઇલ હુમલા પણ નિષ્ફળ થશે 

વિમાનના આગલા ભાગમાં રાડારને જામ કરી દેતું જામર લગાડેલું છે એટલે કે પીએમ મોદીનું વિમાન આવી રહ્યું છે એની સામા પક્ષને જાણ જ થઇ શકે નહીં. આ વિમાનને એરફોર્સના પાયલોટ ઉડાવશે. બંને વિમાનની કિંમત લગભગ 8458 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પુરી સુરક્ષા વાળા આ વિમાનના આગળના ભાગમાં જૈમર લગાવેલા છે. જે દુશ્મનના રડાર સિગ્નલને જામ કરી શકે છે. જેના પર મિશાઈલ અટેકના હુમલાની પણ અસર થતી નથી. આ વિમાન હવામાં જ ઈંઘણ ભરવાની ક્ષમતા ધરાવે છે. એક વખતમાં ભારતથી અમેરિકા સુધીની ઉડાન ભરી શકે છે. તેવી જ રીતે મિસાઇલ હુમલાની પણ વિમાન પર કોઇ અસર નહીં થાય. આ વિમાન વધુમાં વધુ 45 હજાર ફૂટની ઊંચાઇએ ઊડી શકે છે.

હવામાં આ વિમાનનો કલાકે તેના સંચાલન પાછળ એક કરોડ 30 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આવા દરેક વિમાનની કિંમત 8,000 કરોડ રૂપિયાથી વધુ હોય છે. વડાપ્રધાન પર આતંકવાદીઓના હુમલાની શક્યતા વધુ હોવાથી તેમની સુરક્ષા માટે આ વિમાન ખાસ રીતે તૈયાર કરાવવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *