Tag Archives: ahmedabad

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તારમાં લુખ્ખાઓ બન્યા બેફામ

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. સવાર પડેને હત્યાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે શહેરના વટવા વિસ્તારમાં તો કાયદા નિર્ભીક થઈને પાંચ જેટલા અસામાજિક તત્વો ખુલ્લેઆમ તલવાર, છરી અને ધોકા લઈને નીકળ્યા હતા. આમ કરવા પાછળ તેમનો હેતુ માત્ર ને માત્ર લોકોમાં પોતાનો રોફ જમાવવાનો હતો. પોતે દાદા હોવાનો અહેસાસ કરાવવા માટે… Read More »