Tag Archives: cag

મોદી સરકારે કાયદાનો ભંગ કરીને રાજ્યોના GST વળતર સેસના કુલ રૂ.47,272 કરોડ બીજે વાપરી નાખ્યા : CAG

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અમલના પ્રથમ બે વર્ષમાં જીએસટી વળતરની 47,272 કરોડની રકમ રોકીને કેન્દ્ર સરકારે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. કંટ્રોલર અને ઓડિટર જનરલ (સીએજી) ના અહેવાલમાં આ વાત સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે જીએસટી વળતર સેસનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કર્યો હતો, જે જીએસટી વળતર સેસ કાયદાનું ઉલ્લંઘન છે. આ… Read More »