Tag Archives: coronavirus

સુરતનાં કોરોના દર્દીઓનું ભોજન કચરાની ગાડીમાં આવે છે, વિડિઓ થયો વાયરલ

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ભાઠેના ખાતે કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓ માટેનો ખોરાક કચરા સાથે એક જ ગાડીમાં આવતો હોવાનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થતાં તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે. સુરત મ્યુનિ.ના આંજણા કોવિડ કેર સેન્ટરમાં ૮૦થી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓ  સારવાર લઇ રહ્યા છે છે. આ દર્દીઓની સ્થિતિ સામાન્ય હોવાથી જલ્દી સારા થાય… Read More »