Tag Archives: money

શું તમે પણ વ્યાજખોરોના ત્રાસથી પરેશાન છો? તો આ લેખ જરૂર વાંચો

નોટબંધી/લોકડાઉન બાદ ગુજરાતના ગામડાઓ/શહેરોમાં સૌથી વધુ કોઈ ક્રાઈમ થતું હોય તો તે વ્યાજખોરીનું છે અને સૌથી ઓછું નોંધાતું ક્રાઈમ પણ વ્યાજખોરીનું છે ! 15 જૂન, 2020 ના રોજ ‘સંદેશ’ અખબારમાં સમાચાર છે કે લોકડાઉન દરમિયાન આર્થિક સંકડામણના કારણે પાંચ લોકોએ આત્મહત્યા કરી છે. સિહોર પાસેના ગુંદાળા ગામના યોગેશભાઈ ત્રણ મહિનાથી ઘરભાડું ભરી શકતા ન હતા… Read More »