Tag Archives: vijay chomal

સુરત ભાજપના કોર્પોરેટરે 75 લોકોના જીવ બચાવી માનવતા મહેકાવી, અન્ય નેતાઓ માટે ઉદાહરણ સ્વરૂપ

સુરત શહેરના પરવત ડુંભાલના વોર્ડ નંબર 17ના ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલ(Vijay Chomal) નીખાડી પૂર દરમિયાન પ્રશંસનિય કામગીરી સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં ઠેર-ઠેર પાણી ભરાયા હોવાથી તેમણે પૂરગ્રસ્ત વિસ્તારમાં પાવીનું પાણી અને દૂધની વ્યવસ્થા કરી છે. કાપડ માર્કેટમાં મોત સામે ઝઝૂમતા 75 જણાને કોર્પોરેટરે પોતે ત્યાં પહોંચી બચાવ્યા હતા. આ સાથે 300થી વધુ લોકોનું… Read More »