ગુજરાતની દરેક યુનિવર્સીટીની પરીક્ષાઓ અંગેના પ્રશ્નો પૂછવા માટેના હેલ્પલાઇન નંબર અહીં મેળવો

By | June 5, 2020

કોરોના મહામારીના લોકડાઉનના કારણે શાળા-કોલેજો બંધ થઇ ગઈ હતી. એવામાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અટકી ગઈ છે. UG ના 2 અને 4 સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરીટા બેઝ પર પ્રમોશન મળશે. જયારે 6 સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષા પહેલા 25 જૂનથી શરુ થવાની હતી. હવે તેની તારીખો બદલાની છે અને 2 જૂનથી 13 જૂન થઇ છે. એવામાં વિદ્યાર્થીઓ મૂંજાયા છે.

આવા વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા ગુજરાતની દરેક યુનિવર્સીટીઓએ પોત-પોતાના હેલ્પલાઇન નંબર બહાર પડ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે કોઈપણ પ્રશ્ન હોય તો તેના પર કોલ કરીને પૂછી શકે છે.

દરેક યુનિવર્સીટીનું નામ અને તેના હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે :-

ગુજરાત યુનિવર્સીટી :- 9725990664 / 9913061308
એમ.એસ. યુનિવર્સીટી :- 8511335589 / 9924945977
કચ્છ યુનિવર્સીટી :- 9727556810 / 8128389233
સરદાર પટેલ યુનિવર્સીટી :- 7069107750 / 8128389233
ભાવનગર યુનિવર્સીટી :- 9725729962 / 9033822576
GTU (ગુજરાત ટેક્નિકલ યુનિવર્સીટી) :- 9723746434 / 8866810149
HNGU (પાટણ) :- 9978279571 / 9737975929
ગોવિંદ ગુરુ યુનિવર્સીટી :- 9106565114 / 9726017070
VNSGU :- 8306666295 / 9725142485
નરસિંહ મહેતા યુનિવર્સીટી :- 9913731441
જામનગર આયુર્વેદિક યુનિવર્સીટી :- 9009590085
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી :- 9933646817 / 8000986005

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *